એસ.પી. ઇલેક્ટ્રિકલ્સ
એસ.પી. ઇલેક્ટ્રિકલ્સ દહેગામમાં વિશ્વસનીય અને પ્રોફેશનલ ઇલેક્ટ્રિકલ સર્વિસ સેન્ટર તરીકે ઓળખાય છે. અહીં દરેક પ્રકારની ઈલેક્ટ્રિક મોટર, સ્ટાર્ટર, બુસ્ટર અને સબમર્સિબલ પંપની વેચાણ તથા રીપેરિંગ સેવા નિષ્ણાત તકનીકી સાથે આપવામાં આવે છે. સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિકલ ફીટીંગમાં પણ ગુણવત્તાસભર અને વિશ્વસનીય સેવા પ્રદાન કરવામાં આવે છે.

📍 ૧૯, શ્રીનાથ આર્કેડ, વેદ ગ્રીનની સામે, ઉમિયા માતાજીના મંદિર પાસે, દહેગામ-નરોડા રોડ, દહેગામ – ૩૮૨૩૦૫, જી. ગાંધીનગર.
📞 સતિષ: +91 89803 32243 | હિતેષ: +91 63533 88769

Categories

Verified Listing

Message Vendor

Error: Contact form not found.